તાજા ગુજરાત બજાર સમાચાર

સૌરાષ્ટ્રના યાર્ડમાં નવા ધાણાની છૂટીછવાઇ આવક શરૂ, ધાણાના ભાવમાં ઉછાળાની આશા

સૌરાષ્ટ્રમાં ધાણાની નવી આવકોને સત્તાવાર રીતે વીસથી પચ્ચીસ દિવસ કે તેથી પણ વધુ સમય લાગશે તેવા અનુમાન વચ્ચે સૌરાષ્ટ્રના રાજકોટ અને…

મગફળીની વેચવાલીમાં સતત ઘટાડો થતા મગફળીના ભાવમાં સરેરાશ મજબુતાઈનો માહોલ

હાલ મગફળીની બજારમાં વેચવાલીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને બીજી તરફ ભાવ સરેરાશ શનિવારે મજબૂત સપાટી પર ટકેલા રહ્યાં હતાં. ઉતરાયણનાં…

હાલ મરચાની બજારનો આધાર ચીનની ખરીદદારી પર, કેવા રહેશે મરચાના ભાવ ?

મરચામાં આયાત પડતર ઊંચી હોવાથી ચીનના ખરીદદારો ભારતીય મરચાંથી દૂર રહ્યા છે. જોકે વેપારીઓનો એક વર્ગ માને છે કે પડોશના દેશોમાં મરચાં…

ગુજરાતના ખેતરોમાં કપાસ બહુ જ ઓછા ઊભા હોવાથી ફરી કપાસના ભાવમાં ઉછાળો

રૂના ભાવ વાયદાની તેજીને કારણે સુધરતાં તેની પાછળ ગુરૂવારે સતત બીજે દિવસે કપાસના ભાવમાં સૌરાષ્ટ્રમાં મણે રૂ.૧૦ થી ૧૫ અને કડીમાં મણ…

ઘઉંની આવકો ઘટતા મકરસંક્રાંતિ બાદ ઘઉંના ભાવમાં સુધારાની સંભાવનાં, કેવા રહેશે ભાવ?

ઘઉંની બજારમાં સરેરાશ ભાવ અથડાય રહ્યાં છે. તહેવારો પૂર્વે ઘઉંની આવકો મોટા ભાગનાં સેન્ટરમાં ઓછી થઈ ગઈ છે અને આગામી દિવસોમાં હવે નવ…

ઉનાળુ મગફળીની બિયારણની માંગ નીકળતા મગફળીના ભાવમાં સુધારો

મગફળીની બજારમાં લેવાલીનાં ટેકે ભાવમાં સરેરાશ રૂ.૧૦ થી ૧૫નો વધારો જોવા મળ્યો હતો. મગફળીની બજારમાં આગળ ઉપર સીંગદાણા અને પિલાણ મિલો…

ડુંગળીના ભાવ આગામી દિવસોમાં બજારની સરેરાશ લેવાલી ઉપર આધાર

ડુંગળીનાં પાકમાં કમોસમો વરસાદથી ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં નુકસાન પહોંચ્યું છે, કમોસમી વરસાદને પગલે ડુંગળીનાં પાકમાં બ…

કપાસ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં બજારમાં આવક સાથે કપાસની બજાર હજુ વધશે ખરી ?

સૌરાષ્ટ્રના ગામડા બેઠા એકદમ સારી કવોલીટીવાળા અને પૂરા ઉતારાવાળા કપાસના મણના રૂ.૨૦૦૦ બોલાય છે. જીનપહોંચ સારી કવોલીટીન કપાસના વધીન…

ચણામાં ફેબ્રુઆરી આસપાસ નવી આવકોના અંદાજ સાથે ચણાના ભાવમાં ઉછાળાની આશા

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠેર ઠૅર કમોસમી વરસાદનું પ્રમાણ જોવા મળ્યું છે ત્યારે તેની આડ અસર નવી આવકો પર પડશે તેવું અનુ…

ગુજરાતમાં ગામડે બેઠા સારી કવોલીટીનો કપાસના ભાવ સ્થિર, માવઠાથી કપાસની બજારમાં ઘટાડો

સોરાષ્ટ્ર અને કડીમાં શુક્રવારે વાદળછાયું વાતાવરણ હતું પણ વરસાદ કયાંય નહોતો આથી જીનર્સોની લેવાલી જળવાયેલી હતી અને આવકો હજુ જોઈએ ત…

એરંડામાં જોઇએ એટલી આવકો વધતી નથી, એરંડાના ભાવ વધવાની રાહ જોવી કે નહીં?

ગુજરાતમાં એરંડાનો પાક ખેતરમાં તૈયાર થઇ ચૂકયો છે પણ કેટલાંક વિસ્તારમાં માવઠાની અસરે થોડો પાક મોડો તેયાર થશે તેવા બજારમાંથી સમાચાર…

ગુજરાતમા કપાસના ભાવ માં સતત ઉડાઉડ, આવનારા દિવસોમાં કેવા રહેશે ભાવ ?

કપાસના ભાવમાં તેજીની ઉડાઉડ હજુ અટકો નથી. હાલ સૌરાષ્ટ્રમાં સારી ક્વોલીટીના કપાસમાં મણે રૂ.૪૦ થી ૫૦ અને મિડિયમ-હલકા કપાસમાં મણે રૂ…

આગામી દિવસોમાં મગફળીના ભાવ સીંગદાણાની બજારની લેવાલી ઉપર આધાર

મગફળીની બજારમાં સરેરાશ ભાવ બે તરફી વધઘટે અથડાય રહ્યાં છે. મગફળીની બજારમાં હાલનાં તબક્કે લેવાલી એકદમ ઓછી છે અને આગામી દિવસોમાં સી…

વધુ પોસ્ટ લોડ કરો
પરિણામો મળ્યાં નથી