તા.૨૩ રાજયભરમાં ઠંડીનો રાઉડયાય છે. ઉપરાઉપરી બબ્બે વેસ્ટર્ન ડિસ્ટર્જ્સની અસરથો ખાગામીદિવસોમાં પણઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા અને જમીની ભાગોમાં વરસાદ પડશે. તો આગાધી પવ સૂરવોકીનું મોજુ જળવાઈ રહેશે. પારો૧૦ થી ૧૨ ડિગ્રી વચ્ચે જ ધુમતો જોવા મળશે. સાથોસાથ પવનનુંજોર ધણરપેશે.જે લી દિવસ દરમિયાન પણ ટાઠોડાનો અનુભવ ઘશ્ષે.

વેધર એનાલીસટ શ્રી અશોકભાઈ પટેલેજણા્યુ છે હાલમાં ઠડીડોરાઉન્ ચાલુ છે. આજે ન્યુનતમ તાપમાન નોર્મલથી ૧ 1ડેપ્રી નીરુ નોંધાયુ છે. જારે મપત્તમ તાપમાન નોર્મલથી ૪ થી પ ડિગ્રી નીચુ છે. જેમ કે, રાજકોટ ર૪.૯ (નોર્પલધી ૪ ડિગ્રી નીચુ), ડીસા ૨૩.૪ (નોર્મલધી ૪ ડિપ્રીનીયુ),ભુજ ર 3.૪ નાર્મલધી પ ડિગ્રી નીચુ), અમરેલી ૨૪.૨ (નોમલથી ૬ ડિગ્રી નીચુ), અમદાવાદ ૨૬.૨ (નોર્મલથી ર ડિગ્રી તીય) તેવીજ રીતેન્યુનતમ તાપમાન રાજ કોટ ૯.૭ (નોર્મલધો | ૩ રિપ્રીનીયુ ડીસા ૧૧ (નોર્ધલધી ૧ ડિગ્રી ઉંચુ), ભુજ ૧૦ (નોમલથી ૧ ડિગ્રી નીચુ), અમરેલી €.૫ (નાર્ભલધી ર ડિગ્રી નીચુ), અમદાવાદ ૧૦.૫ (નોર્પ્લધી ર ડિગ્રીનીયુ) નોંધાવલ.
હાલમાં દિવસનું તાપધાન નોર્મલથી નીચુ હોવાધી દિવસ દરપિપાન ઠંડીનો અહેસાસ થાવ છે.
બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી તા.૨૪-૨૫-૨૯ જાન્યુઆરીના ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફવષા અને મેદાની ભાગોમાં વરસાદ...
ગુરૂવાર સુધી ઠંડીનો પારો ૧૦ થી ૧૨ ડિઝ્ી વચ્ચે રહેશે : ઠંડા પવનોનું જોર પણ જોવા મળશે, ૧૫ થી 3૦ કિ.મી. ની ટૂંકાશેઃ તા.૨૮-૨૯ના પૂર્વ રાજસ્થાન, એમ.પી. બોર્ડર વિસ્તારમાં વરસાદ અને લાગુ ગુજરાતમાં સામાન્ય માવઠાની સંભાવના.
એક વેસ્ટર્ન ડિસ્ટરબન્સ અફથાનિસ્તાન લાગુપાડિસ્તાન આસપાસ સકિયછે. તેને આનુસાંગિક એક સાયકલોનીક સરકવુલેશન દથિલ્ર પશ્ચિમ રાજસ્થાનઅને આસપાસના વિસ્તારોમાં છે. જેના કારણે તા. રપ સુધી નોર્થ એમ.પી., રાજસ્થાન, પંજાબ,હરિવાણામાં વરસાદની શકપતા છે. તેમજ જમ્મુ કાશમીર અને આસપાસના વિસ્તારોમાં ર૪મી રાતથી કે રપમીથી બરફવર્ષા ઘશે.
એવી જ રીતે આવતા દિવસોમાં ૨ ૭મી આસપાસ ખીજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સકિવ થવાનું હોવ તા. ર૮- 1 ર૯તા પૂ રાજસ્થાન એમ.પી. બોર્ડર વિસ્તારમાં વરસાદની શકવતા છે તો લાગુ ગુજરાતને સામાન્ય પાડાની સંભાવના છે. * નોમ રાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં હાલનું નોર્મલ તાપમાન ૧૦ થી ૧૩ ડિગ્રી ગણવ. જેમ કે રાજકોટ ૧૩, ભુજ ૧૧ અને અમદાવઇ ૧૨ ડિગ્રી ગણાવ.
વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા. ૨૩ થી ૩૧ જાન્યુઆરી સુધીની આગકષ્ટી કરતાં જણાવેલ કે, આંવરઓલ તાપમાનમાં રે €મી સુધી હાલ જે છે તેવુ નોર્મલથી દિવસનું તાપમાન નીચુ જ રહેશે અને સવારતા તાપમાનમાં સામાન્ય એકાદ - બ ડિગ્રીનીવધ-ધટ જોવા મળશે. જયારે તા.૨૦-૨૮-૩૦ અને ૩૧ના તાપમાન નોર્મલ નજીક દિવસનું તાપમાન આવી જશે ૨૯થી 3૦ રેન્જમાં જોવા મળશે. તા.૨૯ના એક દિવસ તાપમાન ઠંડુ રહેશે.
- મગફળી, મગ, અડદ અને સોયાબીન ટેકાના ભાવે ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ
- હાલમાં અન્ય રાજ્યોની એરંડાની અવાકથી એરંડાના ભાવ દિવાળો પછી વધશે
- જીરૂમાં વિશ્વ આખાની માગ ખુલતા જીરુંના ભાવ આસમાને પહોંચશે
- સરકારી ગોડાઉનમાં ઘઉંનો સ્ટોક ઘટવાના સમાચારથી ઘઉંની બજારમાં તેજી
પવનની વાત કરીએ તો ઓવરઓલ પવનનું પ્રમાણ રહેશે. ઉત્તરનાશિવાયુપવન ફૂંકાશે. રઈમીનાપશ્રિમના પવન રહેશે. પવનની ઝડપમાં વધારો - ઘટાડો જોવા મળશે. ૧૫ થી 30 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે.