આજથી નવા ઘઉંની આવકો વધવાની ધારણા: ઘઉંના ભાવ થોડા ઘટશે
ઘઉં બજારમાં ભાવ શનિવારે અથડાય રહ્યાં હતાં. ઠંડીનું પ્રમાણ ઘટવાની સાથે ગરમી વધી રહી હોવાથી નવા ઘઉંની આવકો ચાલુ સપ્તાહથી વધે તેવી સંભાવના છે. હાલ સૌરાષ્ટ્રમાં દૈનિક 500 થી 1000 ગુણી વચ્ચે આવકો થઈ રહી છે, જે ચાલુ સપ્તાહથી વધીને 1000 થી 1500 કે ગરમી વધશે તો 2000 ગુણી પણ દૈનિક આવવા લાગે તેવી સંભાવનાં … Read more