જૂની મગફળીમાં ખરીદીનાં અભાવે ઘટાડોઃ ઉનાળું મગફળીના ભાવમાં સ્થિરતા

ઉનાળુ મગફળીની આવકો વ્યારા બાજુથી આવવા લાગીછે અને ભાવનગર પટ્ટીમાં પણ થોડા દિવસમાં ચાલુ થઈ જાય તેવી ધારણાં છે, જેને પગલે હાલ જૂની મગફળીની બજારો પણ ઘટવા લાગી છે. દરમિયાન સીંગદાણાના બજાર ભાવ ટકેલા રહ્યાં હતાં. જૂનાગઢ બાજુ મગફળીની બજારો ડાઉન હતી. વ્યારાની નવી મગફળીનાં ભાવ સૌરાષ્ટ્ર પહોંચ રૂ.૧૨૫૦થી ૭૫માં સ્ટેબલ હતા. જ્યારે જામનગર બાજુ … Read more

મગફળીના ભાવમાં વધઘટ વચ્ચે સારી કવોલીટોના ભાવ વધવાથી ખેડૂતોને ફાયદો

મગફળીમાં બે તરફી વધઘટ જોવામળી રહી છે અને ક્વોલિટી મુજબ ભાવમાં રૂ.૧૦ થી ૧૫નો સુધારો અમુક સેન્ટરમાં હતો. ખાસ કરીને પિલાણ ક્વોલિટીમાં જ્યાં સારી ક્વોલિટી છે ત્યાં બજારો વધ્યાં હતાં. સરેરાશ બજારમાં હાલ મજબૂતાઈનો દોર જોવા મળી શકે છે. ઉનાળુ મગફળી વાવેતર સૌરાષ્ટ્રમાં મોટાભાગનાં વિસ્તારમાં હવે પૂરા થવા આવ્યાં છે. આગામી દિવસોમાં સરકારી આંકડાઓ આવ્યાં … Read more

મગફળીમાં ભાવ ઘટતા પીલાણ મિલોની માંગથી ભાવમાં આવ્યો વધારો

મગફળીમાં ભાવ ઘટતા પિલાણ મિલોની લેવાલીનાં પગલે ભાવમાં સરેરાશ મજબૂતાઈનો માહોલ જોવા મળ્યો હતો. સીંગતેલમાં તેજી અને સીંગદાણામાં પણ ટને રૂ.૫૦૦નો વધારો થયો હોવાથી સરેરાશ બજારનો ટોન મજબૂત દેખાય રહ્યો છે. સીંગદાણાની બજારમાં ટૂંકાગાળા માટે બજારો મજબૂત રહી શકે છે. સીંગદાણાનાં ભાવ આજે ટને રૂ.૫૦૦નો વધારો થયો હતો. ચીનનું વેકેશન ખુલ્યું હોવાથી દરેકને આવી ધારણાં છે … Read more

પિલાણ ક્વોલિટીની મગફળીના ભાવ નરમ રહ્યા

પિલાણ ક્વોલિટીની મગફળીમાં સીંગતેલની પાછળ ઘટાડો હતો. આજે ગોંડલમાં સતત ત્રીજી વાર 50 હજાર ગુણી ઉપરની આવકો થઈ છે, પંરતુ વેપારો ઠંડા હોવાથી બજારો પણ મણે રૂ.5 થી 10 નરમ હતી. જી-20 ક્વોલિટીનાં મગફળીનાં ભાવ નરમ રહ્યાં હતાં. મગડી કે જીણી જાતોની હવે ખાસ આવક નથી અને જે ખેડૂતો પાસે પડી છે તેમને પોતાનાં ભાવ … Read more

મગફળીમાં પ્રતિકૂળ માહોલ વચ્ચે નાફેડ ઉપર તેજી-મંદીનો આધાર

મગફળીમાં મજબૂતાઈનો માહોલ હતો. મગફળીની વેચવાલી ઓછી અને સીંગતેલ, ખોળ સહિતની કોમોડિટીમાં સુધારો હોવાથી મગફળીની બજારમાં પણ ઘટાડાની ધારણાં નથી. નાફેડ ની વેચવાલી ગુજરાતમાં ૧૫મી ફેબ્રુઆરીથી શરૂ થવાની છે, હાલ રાજસ્થાનની મગફળી બે દિવસ પહેલા રૂ.૫૪૦૫માં વેચાણ થઈ હતી. ગુજરાતમાં મગફળીના ભાવ કેવા નીકળે છે અને વેપારીઓ રસ કેવો રહે છે તેનાં ઉપર આગામી દિવસોમાં … Read more

ગોંડલમાં મગફળીની આવકમાં વધારો: મગફળીના ભાવ મજબુત

મગફળીની બજારમાં ભાવ મજબૂત હતાં. ગોંડલમાં આજે નવી આવકો શરૂ કરતા ૭૦ હજાર ગુણીની આવક થઈ હતી અને રાજકોટમાં પણ આવકો સારી થાય છે, જેની સામે બધો માલ પિવાય જત્તો હોવાથી ભાવમાં મજબૂતાઈ હતી. ઉનાળુ વાવેતર શરૂ થવા લાગ્યાં છે અને ભાવનગર વિસ્તારમાં વાવેતર હવે પૂર્ણતાને આરે છે. ઉત્તર ગુજરાતનાં વેપારીઓ પણ કહે છે કે … Read more

મગફળીના ઓછા વેચાણથી રાજસ્થાનથી વેપારો વધે તેવી સંભાવનાં

ગુજરાતમાં મગફળીની ઓછી વેચવાલી જોવા મળી રહી હોવાથી રાજસ્થાનમાંથી વેપારો ધીમી ગતિએ શરૂ થયા છે અને આગામી દિવસોમાં વધે તેવી ધારણાં છે. સીંગતેલ મજબૂત હોવાથી પિલાણ મગફળીનાં ભાવ સારા રહે તેવી ધારણાં છે, પરંતુ દાણાબારમાં હાલ કોઈ લેવાલ નથી. રાજસ્થાનમાંથી મગફળીની પડતર નીચી પડી રહી છે અને ગુજરાતમાં નાફેડ હજી 15મી ફેબ્રુઆરીથી બજારમાં આવશે. હાલ … Read more

મગફળીમાં અવાક ઘટતા પીલાણ મગફળીમાં ખેડૂતોને ભાવમાં વધારો

મગફળીની આવકો પ્રમાણમાં ઓછી અને ગોંડલમાં આજે ૬૫ હજાર ગુણીની આવક થઈ હોવા છત્તા તેલ સારૂ હોવાથી પિલાણ ક્વોલિટીની મગફળીનાં ભાવ રૂ.૧૦થી ૨૦નો સુધારો જોવા મળ્યો હતો. દાણાબર ક્વોલિટીમાં બજારો ઠંડા છે અને સારી ક્વોલિટીની આવકો પણ આવતી નથી. મગફળીનાં વેપારીઓ કહે છે કે ગોંડલમાં આવકો ભલે વધારે થઈ હોય, પંરતુ બે-ત્રણ દિવસમાં તમામ માલ પિવાય … Read more